Talati Practice MCQ Part - 7 ઓકાર્ડ પેલેસ કયાં આવેલો છે ? વઢવાણ જામનગર ગોંડલ છોટા ઉદેપુર વઢવાણ જામનગર ગોંડલ છોટા ઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચે આપેલાં જોડકાં પૈકી કયુ જોડકું અર્થાલંકારોની બાબતમાં સાચું નથી ? 1) ઉપમા - સરખામણી 2) ઉત્પ્રેક્ષા - સંભાવના૩) રૂપક - એકરૂપતા4) વ્યાજસ્તુતિ - સલાહ5) અનન્વય - ભ્રમ ક્રમ - 1 થી 3ના જોડકાં સાચા છે. તમામ જોડકાં સાચાં છે ક્રમ - 4 થી 5ના જોડકાં સાચા છે. તમામ જોડકાં ખોટાં છે ક્રમ - 1 થી 3ના જોડકાં સાચા છે. તમામ જોડકાં સાચાં છે ક્રમ - 4 થી 5ના જોડકાં સાચા છે. તમામ જોડકાં ખોટાં છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ઠક્કરબાપા સરોવર કયાં આવેલું છે ? ગાંધીનગર દાહોદ ડાંગ સુરત ગાંધીનગર દાહોદ ડાંગ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 આઈ.સી.એ.આર., નવી દિલ્હી દ્વારા આપવામાં આવતો “કૃષિ શ્રેષ્ઠ પત્રકારત્વ" એવોર્ડ કયો છે ? જવાહરલાલ નેહરુ એવોર્ડ પંજાબ રાવ દેશમુખ એવોર્ડ ચૌધરી ચરણસિંહ એવોર્ડ હરીઓમ આશ્રમ ટ્રસ્ટ એવોર્ડ જવાહરલાલ નેહરુ એવોર્ડ પંજાબ રાવ દેશમુખ એવોર્ડ ચૌધરી ચરણસિંહ એવોર્ડ હરીઓમ આશ્રમ ટ્રસ્ટ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરીક્ષિત પરિક્ષીત પરીક્ષીત પરિક્ષિત પરીક્ષિત પરિક્ષીત પરીક્ષીત પરિક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દાંતનું ક્ષયન રોકવા માટે આપણને નિયમિત દાંતોને બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે વપરાતી ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય છે ? બેઝિક ક્ષારક તટસ્થ એસિડિક બેઝિક ક્ષારક તટસ્થ એસિડિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP