કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રુચિરા કંબોજ અવની ભટ્ટાચાર્ય રીટા નેહરા રાકેશ કુમાર રુચિરા કંબોજ અવની ભટ્ટાચાર્ય રીટા નેહરા રાકેશ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત નવી મોડલ સ્કૂલોનું નામ શું છે ? PM મોદી સ્કૂલ PM પદ્મ સ્કૂલ PM શ્રી સ્કૂલ PM આદર્શ સ્કૂલ PM મોદી સ્કૂલ PM પદ્મ સ્કૂલ PM શ્રી સ્કૂલ PM આદર્શ સ્કૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્વાકવેરેલી સાયમન્ડ્સ (QS) વર્લ્ડ રેન્કિંગ 2022 અનુસાર, કઈ ભારતીય સંસ્થા 155મા સ્થાને છે અને ટોપ 200 યુનિવર્સિટીમાં સૌથી ઝડપથી આગળ વધી રહેલી દક્ષિકા એશિયન યુનિવર્સિટી છે ? IIM બેંગલુરુ IIT મદ્રાસ IIM અમદાવાદ IISc બેંગલુરુ IIM બેંગલુરુ IIT મદ્રાસ IIM અમદાવાદ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનો પ્રથમ કૃષિ ભૂમિ મૂલ્ય સૂચકાંક લૉન્ચ કર્યો ? IIT દિલ્હી IIT મદ્રાસ IIM અમદાવાદ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT મદ્રાસ IIM અમદાવાદ IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં જિલ્લા કૌશલ વિકાસ યોજના (DSDP) અંતર્ગત ઉત્કૃષ્ટતા માટે ગુજરાતના ક્યા જિલ્લાને પુરસ્કાર એનાયત કરાયો ? વડોદરા અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નાના વ્યવસાયોને ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે ‘SMBસાથી ઉત્સવ’ પહેલ શરૂ કરી ? ટ્વિટર વ્હોટ્સએપ ઈન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર વ્હોટ્સએપ ઈન્સ્ટાગ્રામ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP