Talati Practice MCQ Part - 7
નીચે પૈકીનો કયો રોગ એડીસ મચ્છર દ્વારા ફેલાતો નથી ?

જાપાનીઝ એન્ડીફેલાઈટીસ
ડેન્ગ્યુ
યલો ફિવર
ચીકનગુનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ‘ચેહલગાન’ (ચારગાન) એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કોણે કરી હતી ?

ગ્યાસુદ્દીન બલ્બન
નાસિરુદ્દીન
ઈલ્તુત્મિશ
કુતુબુદ્દીન ઐબક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક વ્યક્તિ તેના મિત્ર કહે છે કે ચાર વર્ષ પછી તે 14 વર્ષ પહેલાં હતો તેના કરતા બમણી વયની થશે તો તે વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ?

32
20
28
36

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP