સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે ? 2 (-1) 1 0(zero) 2 (-1) 1 0(zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 હેક્ટર બરાબર કેટલા ચો.કિ.મી.થાય ? 10 1000 1 100 10 1000 1 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2040 2650 2620 2520 2040 2650 2620 2520 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (2/3)⁷ × (2/3)³ ÷ (2/3)⁶ = ___ 8/27 16/81 2/3 4/9 8/27 16/81 2/3 4/9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ? 2 એ 4 નો અવયવી છે. 2 અને 8 નો ગુ.સા.અ. 16 છે. 2 એ સહુથી નાની સંમેય સંખ્યા છે. 2 એ અવિભાજ્ય સંખ્યા છે. 2 એ 4 નો અવયવી છે. 2 અને 8 નો ગુ.સા.અ. 16 છે. 2 એ સહુથી નાની સંમેય સંખ્યા છે. 2 એ અવિભાજ્ય સંખ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી ? 19 20 22 21 19 20 22 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP