કમ્પ્યુટર (Computer)
પાવરફૂલ સ્પેડ શીટ સોફ્ટવેર તરીકે કઈ એપ્લીકેશન જાણીતી છે ?

માઈક્રોસોફ્ટ એક્સેલ
લોટસ
QPRO
વર્ડસ્ટાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ડેટા આવતાની સાથે તેના પર પ્રક્રિયા થાય છે તે પ્રક્રિયાને શું કહે છે ?

Batch processing
એક પણ નહીં
Offline
Real time

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
BMP નું પૂરું નામ શું છે ?

બીટ મેપ પિક્ચર
બીટ મેપ પેપર
બીટ મેપ પ્રોટોકોલ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP