Talati Practice MCQ Part - 7 ગુજરાતી કાવ્યોમાં સૌપ્રથમ માનુષી પ્રિયતમાને બોધીને પ્રણયભાવોનો પ્રવેશ કરાવનાર કોણ હતું ? કલાપી કવિ કાન્ત વીર નર્મદ દયારામ કલાપી કવિ કાન્ત વીર નર્મદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચા અક્ષરોનો ક્રમ શોધો. કા, ખુ, ઘૂ, ભૈ ડ, ટી, ઠૌ, ઢા ક, ર, મ, ત ક, ટ, ત, ચ કા, ખુ, ઘૂ, ભૈ ડ, ટી, ઠૌ, ઢા ક, ર, મ, ત ક, ટ, ત, ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 They had to face a lot of ___ because of their disgraceful action. sympathy humiliation outcomes compliments sympathy humiliation outcomes compliments ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જો 1984ના વર્ષમાં પ્રજાસત્તાક દિન રવિવારે આવે તો 1985ના વર્ષમાં તે કયારે આવે ? શનિવાર મંગળવાર રવિવાર સોમવાર શનિવાર મંગળવાર રવિવાર સોમવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બંધારણના અનુચ્છેદ-32 અને અનુચ્છેદ-226 બાબતે નીચે પૈકી ક્યું વિધાન યોગ્ય છે ? અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે. અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે. અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 યોગેશ એક સ્થળ Aથી B સુધી 20 કિ.મી./કલાકની ઝડપે જાય છે જ્યારે Bથી A પરત 30 કિ.મી./કલાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ? 12 કિ.મી./કલાક 18 કિ.મી./કલાક 24 કિ.મી./કલાક 25 કિ.મી./કલાક 12 કિ.મી./કલાક 18 કિ.મી./કલાક 24 કિ.મી./કલાક 25 કિ.મી./કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP