Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર નૌકાહરણ કરશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીને વિદેશ ભણવા જતી વખતે પોરબંદરના ક્યાં વહીવટદાર પર મદદની અપેક્ષા હતી, પરંતુ મદદ મળી ન હતી ? ડુપ્લે સાહેબ ડી. કે. સાહેબ હેરી સાહેબ લેલી સાહેબ ડુપ્લે સાહેબ ડી. કે. સાહેબ હેરી સાહેબ લેલી સાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે ? 29, ઓગસ્ટ 27, જુલાઈ 28, માર્ચ 23, ઓક્ટોબર 29, ઓગસ્ટ 27, જુલાઈ 28, માર્ચ 23, ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Fill in the blank.He has been living in Bombay ___ last ten years. before since by for before since by for ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ? આપેલ બધી જ યોજનાઓ અંત્યોદય યોજના મધ્યાહન ભોજન યોજના અન્નપુર્ણા આપેલ બધી જ યોજનાઓ અંત્યોદય યોજના મધ્યાહન ભોજન યોજના અન્નપુર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કઈ રકમ 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂા.3816 થાય ? 14400 15000 10000 12000 14400 15000 10000 12000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP