Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારૂ જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ?
Talati Practice MCQ Part - 8
ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. 1) મોચી ભરત 2) કાઠી ભરત 3) કણબી ભરત 4) મોતી ભરત A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર B) સૌરાષ્ટ્ર વિસ્તાર C) ખાવડા, બન્ની વિસ્તાર 4)અમરેલી જીલ્લો