Talati Practice MCQ Part - 8
એક ટ્રેન 10 km અંતર 12 મિનિટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ?

15 min.
15 min. 15 sec.
14 min. 45 sec
14 min. 30 sec

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાધાનગરી અભયારણ્ય ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે ?

ઉત્તર પ્રદેશ
ઝારખંડ
બિહાર
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP