કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા નૌસેનાના વરિષ્ઠ સબમરીનર વાઇસ એડમિરલ શ્રીકાંત કયા પ્રોજેક્ટના ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા ? પ્રોજેક્ટ સીબર્ડ પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ મહેન્દ્રગિરિ પ્રોજેક્ટ સીબર્ડ પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ મહેન્દ્રગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યએ પ્રવાસન ઉદ્યોગને પુનઃજીવિત કરવા પર્યટન સંજીવની યોજના શરૂ કરી ? હિમાચલ પ્રદેશ રાજસ્થાન આસામ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ રાજસ્થાન આસામ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) SAARC વિશે ખોટું વિધાન જણાવો ? આ સંગઠનમાં છેલ્લો જોડાયેલ દેશ અફઘાનિસ્તાન છે. કોઈ સભ્ય દેશો : 8 દેશો મુખ્યમથક : ઢાકા સ્થાપના : 1985 માં આ સંગઠનમાં છેલ્લો જોડાયેલ દેશ અફઘાનિસ્તાન છે. કોઈ સભ્ય દેશો : 8 દેશો મુખ્યમથક : ઢાકા સ્થાપના : 1985 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) ની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી ? ગોરખપુર રાંચી ઈન્દોર પટના ગોરખપુર રાંચી ઈન્દોર પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માનવ વિકાસ અહેવાલ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં UNICEF યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNESCO આપેલ પૈકી એક પણ નહીં UNICEF યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી ઇન્ટરનેશનલ ફાર્મ કમ્પેરીઝન નેટવર્ક(IFCN) ડેરી પ્રોસેસર્સ રિપોર્ટ 2020 અનુસાર, વિશ્વમાં 20 સૌથી મોટા મિલ્ક પ્રોસેસરની યાદીમાં અમૂલ ડેરીનો ક્રમ કેટલામો રહ્યો ? 8 મો 10 મો 12 મો 11 મો 8 મો 10 મો 12 મો 11 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP