ભારતનો ઈતિહાસ (History of India)
ગવર્નર / વાઈસરોય અને તેઓના કાર્યને જોડો. 1) રોબર્ટ ક્લાઈવ 2) વોરન હેસ્ટીંગ 3) વિલિયમ બેન્ટિગ 4) ચાર્લ્સ મેટકાલફે A) બંગાળમાં ડ્યુઅલ સરકારની સ્થાપના B) મહેસૂલી અધિકારીઓની નિમણૂક C) પ્રથમ ગવર્નર જનરલ D) પ્રેસ ઉપરના પ્રતિબંધ દૂર કર્યા
ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઇસરૉયના સમયમાં કરવામાં આવી ?