કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ક્યા રાજ્યના ફૈઝાબાદ કેન્ટનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાની મંજૂરી આપી ?

હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
ઉત્તરાખંડ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ___ થી ___ સુધીની વંદે ભારત 2.0 ટ્રેન લૉન્ચ કરી.

ગાંધીનગર, મુંબઈ
અમદાવાદ, દિલ્હી
રાજકોટ, મુંબઈ
ગાંધીનગર, જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP