કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડ દ્વારા પ્રકાશિત લિવિંગ પ્લેનેટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 50 વર્ષોમાં મોનિટર કરવામાં આવેલ વન્યજીવ વસતીમાં કેટલા ટકાનો ઘટાડો થયો ?

51%
69%
47%
75%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ક્રિમીનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (INTERPOL)ની મહાસભાની મેજબાની ક્યા શહેરે કરી હતી ?

દિલ્હી
શાંઘાઈ
મુંબઈ
ઢાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP