કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લાવણી લોકનૃત્ય ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મધ્ય પ્રદેશ હરિયાણા કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ હરિયાણા કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મહારાષ્ટ્રની રાજકીય પાર્ટી શિવસેનાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ઉદય સામંત ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરે એકનાથ શિંદે ઉદય સામંત ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરે એકનાથ શિંદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 14મી એરો ઈન્ડિયા ઈવેન્ટ ક્યા શહેરમાં યોજાઈ ? બેંગલુરુ હૈદરાબાદ ગાંધીનગર ભોપાલ બેંગલુરુ હૈદરાબાદ ગાંધીનગર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ START સંધિ ક્યા બે દેશો વચ્ચેની પરમાણુ સંધિ છે ? ચીન અને અમેરિકા રશિયા અને ચીન રશિયા અને અમેરિકા ભારત અને અમેરિકા ચીન અને અમેરિકા રશિયા અને ચીન રશિયા અને અમેરિકા ભારત અને અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ કંપનીએ એરો ઈન્ડિયા 2023 ઈવેન્ટમાં સોલાર એનર્જી દ્વારા સંચાલિત ડ્રોન ‘SURAJ’નું અનાવરણ કર્યું ? પારસ એરોસ્પેસ ગરૂડ એરોસ્પેસ જનરલ એરોનોટિક્સ Idea Forge પારસ એરોસ્પેસ ગરૂડ એરોસ્પેસ જનરલ એરોનોટિક્સ Idea Forge ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈગલ 44 (Eagle 44) ક્યા દેશનું અન્ડરગ્રાઉન્ડ એરફોર્સ બેઝ છે? અફઘાનિસ્તાન સીરિયા ઈરાન ઈઝરાયેલ અફઘાનિસ્તાન સીરિયા ઈરાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP