Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District જિલ્લાની વસ્તી 4 લાખ કરતા વધુ ન હોય તેવા જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યોની સંખ્યા ___ હોય છે. 18 16 15 17 18 16 15 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘સાધના’ નામના પ્રકાશનનો સમયગાળો જણાવો. વાર્ષિક પખવાડિક માસિક સાપ્તાહિક વાર્ષિક પખવાડિક માસિક સાપ્તાહિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે "ઘર વીસ ડગલાં દૂર હોવા છતાં, રમણથી ચલાયુ નહી" પ્રેરક ભાવે કર્તરી કર્મણી પ્રેરક ભાવે કર્તરી કર્મણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સાચી જોડણી જણાવો. ગૂજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપિઠ ગુજરાત વિદ્યાપીઠ આપેલ પૈકી એક પણ નહીં ગૂજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપિઠ ગુજરાત વિદ્યાપીઠ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? માનવ ગરીમા યોજના સંકલિત ધાન્ય વિકાસ યોજના બ્રહ્મયોગી યોજના શેરી કલ્ચર યોજના માનવ ગરીમા યોજના સંકલિત ધાન્ય વિકાસ યોજના બ્રહ્મયોગી યોજના શેરી કલ્ચર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District કયા પહેલા ભારતીય પ્રોફેશનલ રેસલરે “લાસ્ટ મેન સ્ટેન્ડ ફાઇટ" અંતર્ગત ડેથ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ? વિજયસિંહ યોગેશ્વરસિંહ વિજેન્દ્રસિંહ સંગ્રામસિંહ વિજયસિંહ યોગેશ્વરસિંહ વિજેન્દ્રસિંહ સંગ્રામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP