GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઓઝોન સ્તર કોનાથી રક્ષણ આપે છે ?

ઇન્ફ્રારેડ રેડીએશન (Infrared Radiation)
એક્સ રે અને ગેમા કિરણો
દૃશ્યમાન પ્રકાશ (visible light)
અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ (Ultraviolet Radiation)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ 2020 અંતર્ગત 'યંગ ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ' એવૉર્ડ માટે થયેલ નામાંકનમાં ભારતના કયા પર્યાવરણવિદનો સમાવેશ થાય છે ?

વિદ્યુત શેઠ
વિદ્યુત મોહન
નિરીયા અલિસિયા ગાર્સિયા
ઝામ્બી મટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ?

મરાઠા શાસકોએ
મહારાણી મહાકુંવરબા
રાવ ખેંગારજી
મહારાણી અહલ્યાબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP