કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બખમુત ક્યા દેશનું એક શહેર છે ? રશિયા પોલેન્ડ યુક્રેન જર્મની રશિયા પોલેન્ડ યુક્રેન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ (C-PACE)ની સ્થાપના ક્યા કરવામાં આવી છે ? માનેસર પુણે મુંબઈ દેહરાદૂન માનેસર પુણે મુંબઈ દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સુપ્રીમ ઑડિટ ઈન્સ્ટિટ્યૂશન (SAI20)ની પ્રથમ બેઠક ક્યા યોજાઈ ? હૈદરાબાદ ગુવાહાટી ઈમ્ફાલ રાયપુર હૈદરાબાદ ગુવાહાટી ઈમ્ફાલ રાયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ટેક્સટાઈલ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે કેટલા રાજ્યોમાં PM મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્કની સ્થાપના કરવામાં આવશે ? 7 6 5 8 7 6 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ માધવ નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતના ક્યા સ્થળને TIME મેગેઝિનના ટોપ 50 વર્લ્ડ ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2023માં સૂચીબદ્ધ કરાયું ? મયૂરભંજ (ઓડિશા) લદાખ આપેલ બંને એક પણ નહીં મયૂરભંજ (ઓડિશા) લદાખ આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP