કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ તમામ
ભારત સરકારે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ના સહયોગથી પહેલું મિલેટ્સ એક્સપીરિયન્સ સેન્ટર (MEC) શરૂ કર્યું છે.
વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (IYM) તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
જાડા અનાજ (મિલેટ)ને કેન્દ્રીય બજેટ 2023-24માં ‘શ્રી અન્ન’ નામ આપવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
‘મન કી બાત’ના 100 એપિસોડ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ (NGMA)માં ‘જનશક્તિ’ એકિઝબિશનનું ઉદ્ઘાટન કર્યું ?

અમદાવાદ
જયપુર
નવી દિલ્હી
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP