કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ચીફ ઈકોનોમિસ્ટ્સ આઉટલૂક રિપોર્ટ જારી કર્યો ? UNDP IMF વર્લ્ડ બેંક WEF UNDP IMF વર્લ્ડ બેંક WEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એસોસિએશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ (ASEAN)નું વડુમથક ક્યા આવેલું છે ? જકાર્તા ઢાકા કાઠમંડુ શાંઘાઈ જકાર્તા ઢાકા કાઠમંડુ શાંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર (LEI) સિસ્ટમની શરૂઆત કરી ? SEBI BRO BCCI RBI SEBI BRO BCCI RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ભારતના પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો ? કેરળ ગોવા આસામ સિક્કિમ કેરળ ગોવા આસામ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં UK એશિયન ફિલ્મ ફેસ્ટિવલ-2023માં કઈ ભારતીય ફિલ્મે બેસ્ટ ફિલ્મ એવોર્ડ જીત્યો ? ભગવાન ભરોસે એલિફન્ટ વ્હીસ્પર્સ ધ કાશ્મીર ફાઈલ્સ RRR ભગવાન ભરોસે એલિફન્ટ વ્હીસ્પર્સ ધ કાશ્મીર ફાઈલ્સ RRR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સંસ્થા 2025માં ખાનગી કંપનીઓના સહયોગથી પ્રથમ કોમર્શિયલ સ્પેસ સ્ટેશન ‘હેવન-1' લૉન્ચ કરશે ? NASA ESA ISRO ROSCOSMOS NASA ESA ISRO ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP