કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા સિમલીપાલ ટાઈગર રિઝર્વમાં દુર્લભ બ્લેક ટાઈગરનું મૃત્યુ થયું ? ઓડિશા કર્ણાટક છત્તીસગઢ પ.બંગાળ ઓડિશા કર્ણાટક છત્તીસગઢ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) SCO સ્ટાર્ટઅપ ફોરમ 2023નું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? જોધપુર નવી દિલ્હી હૈદરાબાદ પુણે જોધપુર નવી દિલ્હી હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ (National Anti Terrorism Day) ક્યારે મનાવાય છે ? 2 મે 29 મે 22 મે 21 મે 2 મે 29 મે 22 મે 21 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં આરોગ્ય સેવાઓ સુધારવા માટે ક્યા રાજ્યે ‘મિશન પરિવર્તન’ શરૂ કર્યું ? બિહાર કેરળ ઝારખંડ મિઝોરમ બિહાર કેરળ ઝારખંડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘Global Annual to Decadal Climate Update' રિપોર્ટ જારી કર્યો ? UNDP UNICEF WHO WMO UNDP UNICEF WHO WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યના સ્ટાર્ટઅપ મિશનને UBI ગ્લોબલ દ્વારા વિશ્વના નં.1 પબ્લિક બિઝનેસ ઈન્ક્યુબેટર તરીકે માન્યતા આપવામાં આવી ? કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP