કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે 18થી 60 વર્ષની મહિલાઓને ઈન્દિરા ગાંધી મહિલા સન્માન નિધિના ભાગરૂપે દર મહિને રૂ.1500 આપવાનો નિર્ણય કર્યો ?

મહારાષ્ટ્ર
હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
44મી ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશનની COPOLCO કોન્ફરન્સ, 2023ની યજમાની ક્યો દેશ કરશે ?

ભારત
સ્વિત્ઝર્લેન્ડ
ફિનલેન્ડ
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ટ્રોફી કઈ ટીમે જીતી ?

ગુજરાત ટાઈટન્સ (GT)
ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK)
રાજસ્થાન રોયલ્સ (RR)
દિલ્હી કેપિટલ્સ (DC)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP