કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઉત્તર પ્રદેશનો પ્રથમ ફાર્મા પાર્ક ક્યા જિલ્લામાં સ્થપાશે ? સુલતાનપુર લલિતપુર રામપુર મથુરા સુલતાનપુર લલિતપુર રામપુર મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની G20ની અધ્યક્ષતા અંતર્ગત એન્ટિ કરપ્શન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? રાંચી (ઝારખંડ) ઈમ્ફાલ (મણિપુર) ટીહરી (ઉત્તરાખંડ) પુણે (મહારાષ્ટ્ર) રાંચી (ઝારખંડ) ઈમ્ફાલ (મણિપુર) ટીહરી (ઉત્તરાખંડ) પુણે (મહારાષ્ટ્ર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં 36 વર્ષની સેવા બાદ INS મગર જહાજને ક્યા સ્થળેથી સેવામુક્ત કરાયું ? મુંબઈ વિશાખાપટ્ટનમ પણજી કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ પણજી કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તમામ જિલ્લાઓની પોલીસ પાસે ડ્રોન સર્વેલન્સ સિસ્ટમ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય ક્યું છે ? આંધ્ર પ્રદેશ હરિયાણા કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ હરિયાણા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા સિમલીપાલ ટાઈગર રિઝર્વમાં દુર્લભ બ્લેક ટાઈગરનું મૃત્યુ થયું ? કર્ણાટક છત્તીસગઢ પ.બંગાળ ઓડિશા કર્ણાટક છત્તીસગઢ પ.બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા મૂલ્યના સ્મારક સિક્કાનું અનાવરણ કર્યું ? રૂ.75 રૂ.100 રૂ.150 રૂ.50 રૂ.75 રૂ.100 રૂ.150 રૂ.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP