કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા પાડોશી દેશમાં કિરાતી સમુદાય દ્વારા ઉભૌલી ઉત્સવ મનાવાયો ? ભૂતાન બાંગ્લાદેશ મ્યાનમાર નેપાળ ભૂતાન બાંગ્લાદેશ મ્યાનમાર નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા શહેરમાં રાષ્ટ્રીય આયુષ મિશન કોન્કલેવનું ઉદ્ઘાટન કર્યું હતું ? નોઈડા શિલોંગ નવી દિલ્હી લખનઉ નોઈડા શિલોંગ નવી દિલ્હી લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા બીચ પર G20 મેગા બીચ ક્લીન અપ અભિયાનનું આયોજન કરાયું હતું ? ચેરાઈબીચ, કોચીન જુહુ બીચ, મુંબઈ બાગા બીચ, ગોવા કોણાર્ક બીચ ચેરાઈબીચ, કોચીન જુહુ બીચ, મુંબઈ બાગા બીચ, ગોવા કોણાર્ક બીચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત સરકાર દ્વારા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આનંદ શ્રીવાસ્તવ સુનિલ શર્મા વિશ્વનાથસિંહ અનિલકુમાર જૈન આનંદ શ્રીવાસ્તવ સુનિલ શર્મા વિશ્વનાથસિંહ અનિલકુમાર જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની G20ની અધ્યક્ષતા અંતર્ગત એન્ટિ કરપ્શન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? પુણે (મહારાષ્ટ્ર) ઈમ્ફાલ (મણિપુર) રાંચી (ઝારખંડ) ટીહરી (ઉત્તરાખંડ) પુણે (મહારાષ્ટ્ર) ઈમ્ફાલ (મણિપુર) રાંચી (ઝારખંડ) ટીહરી (ઉત્તરાખંડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે દુનિયાના સૌથી મોટા બોમ્બર વિમાન Tu-160 તહેનાત કર્યા ? યુક્રેન રશિયા ઉત્તર કોરિયા અમેરિકા યુક્રેન રશિયા ઉત્તર કોરિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP