કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મહી બાસંવાડા એટોમિક પાવર પ્રોજેકટ ક્યા રાજ્યમાં સ્થપાઈ રહ્યો છે ? રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ (National Anti Terrorism Day) ક્યારે મનાવાય છે ? 22 મે 2 મે 29 મે 21 મે 22 મે 2 મે 29 મે 21 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ GBU-57 નામનો શક્તિશાળી બોમ્બ ક્યા દેશનો છે ? ચીન અમેરિકા ઉ.કોરિયા રશિયા ચીન અમેરિકા ઉ.કોરિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એકસ્પો 2023નું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મોબિલિટી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે જે 42,000 ભારતીય શ્રમિકોને નર્સિંગ અને નિર્માણ ક્ષેત્રમાં કામ કરવાની પરવાનગી આપે છે ? જાપાન ઑસ્ટ્રેલિયા ઈઝરાયેલ ન્યૂઝિલેન્ડ જાપાન ઑસ્ટ્રેલિયા ઈઝરાયેલ ન્યૂઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા તુંગનાથ મંદિરને રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે ? મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ટવજ હિમાચલ પ્રદેશ સિક્કિમ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ટવજ હિમાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP