• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
મગજ અને કરોડરજ્જુમાં ગાંઠો શોધવા માટે કઈ સંસ્થાએ મશીન લર્નિંગ ટૂલ વિકસાવ્યું ?

IIT મુંબઈ
IIT મદ્રાસ
IIT દિલ્હી
IIT કાનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
સિક્કિમ રાજ્ય સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ?

15 મે
17 મે
10 મે
16 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

1958
1952
1969
1975

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશ તરફથી બાસ્તીલ દિવસ પરેડ (Bastille Day Parade) માટે આમંત્રણ મળ્યું ?

જર્મની
ફ્રાન્સ
UK
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ખેડૂતોને ઋણ સહાયતા પ્રદાન કરવાના હેતુથી કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના ક્યા વર્ષે શરૂ કરવામાં આવી હતી ?

2001
1998
2005
2012

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
વાર્ષિક ASEAN ટુરિઝમ ફોરમ ક્યા યોજાશે ?

વિયેતનામ
ફિલિપાઈન્સ
લાઓસ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

વિરોધાર્થી Talati Practice MCQ Part - 7 કરંટ અફેર્સ 2021 (Current Affairs 2021) Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નફો અને ખોટ (Profit and Loss) GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US