Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 42, 60 તથા 70 નો લ.સા.અ. તથા ગુ.સા.અ. શું છે ? 2 તથા 420 440 તથા 5 420 તથા 2 420 તથા 5 2 તથા 420 440 તથા 5 420 તથા 2 420 તથા 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચે આપેલા સમાસમાંથી મધ્યમપદલોપી સમાસ અલગ તારવો. હરિજન પૂરણપોળી અમરવેલ સર્વજ્ઞ હરિજન પૂરણપોળી અમરવેલ સર્વજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District દ્વિગુ સમાસને ઓળખી બતાવો. નવપલ્લવ સર્વજ્ઞ બેત્રણ નવરાત્રિ નવપલ્લવ સર્વજ્ઞ બેત્રણ નવરાત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘કરાલ’ શબ્દનો સમાનાર્થી શબ્દ કર્યો છે ? ગાઢ ઘેરું ભયંકર ઘનઘોર ગાઢ ઘેરું ભયંકર ઘનઘોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ઉતાવળે આંબા ન પાકે' કહેવતને લગતી વિરોધી કહેવત કઈ છે ? આપેલ પૈકી એક પણ નહીં ધરમ કરતાં ધાડ પડી ધીરજનાં ફળ મીઠાં નવી ગિલ્લી નવો દાવ આપેલ પૈકી એક પણ નહીં ધરમ કરતાં ધાડ પડી ધીરજનાં ફળ મીઠાં નવી ગિલ્લી નવો દાવ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District રૂ. 5000 નું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ રૂ. 2800 થાય ? 6 8 7 5 6 8 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP