ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'નીતિ' આયોગના અધ્યક્ષ ___ છે. અરવિંદ પનગડીયા અમિત શાહ નરેન્દ્ર મોદી પ્રણવ મુખર્જી અરવિંદ પનગડીયા અમિત શાહ નરેન્દ્ર મોદી પ્રણવ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઉદારીકરણની પ્રક્રિયા ભારતમાં કોણે શરૂઆત કરી હતી ? જશવંતસિંહ આપેલ તમામ યશવંતસિંહ મનમોહન સિંહ જશવંતસિંહ આપેલ તમામ યશવંતસિંહ મનમોહન સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) GST નું પૂરું નામ શું છે ? ગુજરાત સ્ટાન્ડર્ડ ટાઈમ ગુડઝ એન્ડ સર્વિસીસ ટેકસ ગુડઝ સેલ્સ ટેક્સ ગુજરાત સર્વિસ ટેક્સ ગુજરાત સ્ટાન્ડર્ડ ટાઈમ ગુડઝ એન્ડ સર્વિસીસ ટેકસ ગુડઝ સેલ્સ ટેક્સ ગુજરાત સર્વિસ ટેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વેટ કયા ટેક્સના સ્થાને લાગુ કરાયો છે ? આવકવેરો વેચાણવેરો કેન્દ્રીય વેચાણવેરો ઍક્સાઇઝ ડ્યૂટી આવકવેરો વેચાણવેરો કેન્દ્રીય વેચાણવેરો ઍક્સાઇઝ ડ્યૂટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ? ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર નાણા મંત્રાલય, ભારત સરકાર ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર નાણા મંત્રાલય, ભારત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી. વ્યાજદરમાં વધારો ગરીબીમાં ઘટાડો રેપો રેટમાં ઘટાડો ભારતીય રૂપિયાનું અવમૂલ્યન વ્યાજદરમાં વધારો ગરીબીમાં ઘટાડો રેપો રેટમાં ઘટાડો ભારતીય રૂપિયાનું અવમૂલ્યન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP