Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District જો ગોલકનું ઘનફળ 4/3 π સે.મી.³ હોય તો તેનો વ્યાસ ___ સે.મી. છે. 0.5 1 8 2 0.5 1 8 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉમરનો સરવાળો 40 વર્ષ હતો. 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે. 49 58 60 54 49 58 60 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'નિષ્કામ' શબ્દની સંધિ છૂટી પાડો. નિશ્ + કામ નિ: + કામ નિષ + કામ નિસ્ + કામ નિશ્ + કામ નિ: + કામ નિષ + કામ નિસ્ + કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District x¹⁵ + 1 ને x - 1 વડે ભાગતા ___ શેષ મળે. 1 3 2 4 1 3 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ક્યારે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે ? 22 જૂને 22 ડિસેમ્બરે 22 સપ્ટેમ્બરે 22 માર્ચે 22 જૂને 22 ડિસેમ્બરે 22 સપ્ટેમ્બરે 22 માર્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District જો xy + yz + zx = 0 હોય તો = 1/(x²-yz) + 1/(y²-zx) + 1/(z²-xy) ? 6 3 -1 આપેલ પૈકી એક પણ નહીં 6 3 -1 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.