નફો અને ખોટ (Profit and Loss)
રૂપિયા 450માં કેટલા દડા ખરીદવામાં આવ્યા. જો ભાવ 15 રૂપિયા ઓછા હોત, તો તેટલી જ રકમમાં 5 દડા વધુ મળ્યા હોત. કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ?
નફો અને ખોટ (Profit and Loss)
અ અને બ 3:2 ના પ્રમાણમાં નફો—નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તેમણે ક ને નફામાં 40% ભાગે ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવી પેઢીમાં નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ ___ થશે.