ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી ? મ્યુનીસીપાલીટી મ્યુનિસિપાલિટી મ્યૂનીસીપાલીટી મ્યુનિસિપાલીટિ મ્યુનીસીપાલીટી મ્યુનિસિપાલિટી મ્યૂનીસીપાલીટી મ્યુનિસિપાલીટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ? ઉજળું એટલું દૂધ નહીં અધૂરો ઘડો છલકાય ખોટો રૂપિયો ચળકે ઘણો ખાલી ચણો વાગે ઘણો ઉજળું એટલું દૂધ નહીં અધૂરો ઘડો છલકાય ખોટો રૂપિયો ચળકે ઘણો ખાલી ચણો વાગે ઘણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. અતડું અલગ તડું અતર મિલનસાર અલગ તડું અતર મિલનસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'દરગુજર કરવું' માફ કરવું વિસરાઈ જવું ખોટ પૂરવી બેધ્યાન રહેવું માફ કરવું વિસરાઈ જવું ખોટ પૂરવી બેધ્યાન રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દિકરાની પૌત્રી શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સુતા પ્રપૌત્રી પુત્રપૌત્રી દોહિત્રી સુતા પ્રપૌત્રી પુત્રપૌત્રી દોહિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? નીતિ નિતિ નિતી નીતી નીતિ નિતિ નિતી નીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP