ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ કયો સાચો ? ટોળી ટોળું ટોળાં ટોળકી ટોળી ટોળું ટોળાં ટોળકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલું તીખું મરચું ખાય તે માણસ પરાક્રમી ગણાય છે. - વાક્યમાં કયા પ્રકારનું વિશેષણ નથી ? સ્વાદવાચક સંબંધવાચક ગુણવાચક દર્શકવાચક સ્વાદવાચક સંબંધવાચક ગુણવાચક દર્શકવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓએ ઘણા વૃક્ષ જોયાં, થોડાંક કાપી નાખ્યાં.-વાક્યમાં કયો શબ્દ પ્રમાણવાચક વિશેષણ છે ? કાપી નાખ્યાં વૃક્ષ થોડાંક ઘણાં કાપી નાખ્યાં વૃક્ષ થોડાંક ઘણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. તેનું રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રૂજી ઉઠી જીવનવાડી કરમાઈ ગઈ હૈયુ જાણે હિમાલય દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે તેનું રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રૂજી ઉઠી જીવનવાડી કરમાઈ ગઈ હૈયુ જાણે હિમાલય દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હરિણી છંદનું બંધારણ જણાવો. જ સ જ સ ય લ ગા મ ભ ન ત ત ગા ગા ન સ મ ર સ લ ગા ય ય ય ય જ સ જ સ ય લ ગા મ ભ ન ત ત ગા ગા ન સ મ ર સ લ ગા ય ય ય ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP