ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માતાપિતા' કયો સમાસ છે ? દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી દ્વિગુ દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. ઝાઝા હાથ રળિયામણા. ઉતાવળે આંબા ન પાકે. હળવા ફૂલ થઈ જવું. અધૂરો ઘડો છલકાય. ઝાઝા હાથ રળિયામણા. ઉતાવળે આંબા ન પાકે. હળવા ફૂલ થઈ જવું. અધૂરો ઘડો છલકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભારત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હવનમાં હાડકું' કહેવતનો અર્થ આપો. શુભ કાર્યમાં વિઘ્ન નાખવું હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્ય કરવા એક સાથે બે કામ કરવા શુભ કાર્યમાં વિઘ્ન નાખવું હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્ય કરવા એક સાથે બે કામ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ? કારકીર્દી ગણતરી ગણત્રી આલિશાન કારકીર્દી ગણતરી ગણત્રી આલિશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે. ખૂબ અધીરા બની જવું ઉમંગમાં આવી જવું સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું ખૂબ અધીરા બની જવું ઉમંગમાં આવી જવું સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP