ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે ? અરબી-ફારસી અંગ્રેજી ઉર્દુ હિન્દી અરબી-ફારસી અંગ્રેજી ઉર્દુ હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી શોધો. વીજળી પરિચારિકા પરિચિત હોશીયાર વીજળી પરિચારિકા પરિચિત હોશીયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણી બાબતે ખોટા શબ્દવાળો વિકલ્પ શોધો. ઈસ્તરી ભુલચુક શીર્ષાસન ભુલભુલામણું ઈસ્તરી ભુલચુક શીર્ષાસન ભુલભુલામણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું' -વાક્યમાં સંજ્ઞા ઓળખાવો. જાણીતા સજ્જન મારે એક જાણીતા સજ્જન મારે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડી ખોટી છે તે શોધો. કસ્તૂરી-સ્ત્રીલિંગ વસાણું-નપુસકલિંગ પુંજી-પુલ્લિંગ ઓવરો-પુલ્લિંગ કસ્તૂરી-સ્ત્રીલિંગ વસાણું-નપુસકલિંગ પુંજી-પુલ્લિંગ ઓવરો-પુલ્લિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો. નિર્ભય કાયર ડરપોક ભયભીત નિર્ભય કાયર ડરપોક ભયભીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP