ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વાક્ય બેહૂદું છે ? હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ભરસભા’ કયો સમાસ છે ? કર્મધારય ઉપપદ બહુવ્રીહી દ્વિગુ કર્મધારય ઉપપદ બહુવ્રીહી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.કામ કરીને ખૂબ થાકી ગયેલી - મજબૂર થાકેલ થાકીપાકી થાકેલી મજબૂર થાકેલ થાકીપાકી થાકેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની બંને જોડણી માન્ય નથી. વસ્તી-વસતિ-વસતી લિપિ-લિપી વ્યથિત-વ્યથીત તરબૂચ-તડબૂચ વસ્તી-વસતિ-વસતી લિપિ-લિપી વ્યથિત-વ્યથીત તરબૂચ-તડબૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારી વાત કોઈ માન્યું છે ? - વાક્યમાં રહેલું કૃદંત કયા પ્રકારનું છે ? વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવત - "સહિયારી સાસુની ઉકરડે મોંકાણ" નો અર્થ શું છે ? દિલની વાત જણાવવી સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે ઘરની વાતો બીજાને કહેવી પીઠ પાછળ નિંદા કરવી દિલની વાત જણાવવી સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે ઘરની વાતો બીજાને કહેવી પીઠ પાછળ નિંદા કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP