ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વાક્ય સાચું ? દરેકે વિદ્યાર્થીઓને... દરેક-દરેક વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થીઓને... દરેક વિદ્યાર્થીને... દરેકે વિદ્યાર્થીઓને... દરેક-દરેક વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થીઓને... દરેક વિદ્યાર્થીને... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૂદતો આવેલો ઘોડો પડી ગયો. - વાકયમાં કયા પ્રકારના કૃદંતનો ઉપયોગ નથી થયો તે વિકલ્પમાંથી શોધો. સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હરિગીત છંદમાં કેટલી માત્રા હોય છે ? સોળ અઠ્ઠાવીસ બાર એકવીસ સોળ અઠ્ઠાવીસ બાર એકવીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી લખો. -"પુતળુ" પૂતળુ પૂતળું પૂતળૂ પુતળું પૂતળુ પૂતળું પૂતળૂ પુતળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આ કુટેવ તમારે છોડી દેવાની છે.' - કૃદંત ઓળખાવો. ભૂત કૃદંત વિધ્યર્થ કૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાન કૃદંત ભૂત કૃદંત વિધ્યર્થ કૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. લાટ હોય તો લેત. કણબી છુ. નહિ લઉં. પણ, એટલે જ્યાં...ત્યાં તો, પણ અથવા, માટે પણ, એટલે જ્યાં...ત્યાં તો, પણ અથવા, માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP