ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી છે ? આશીવાર્દ આર્શીવાદ આશીરવાદ આશીર્વાદ આશીવાર્દ આર્શીવાદ આશીરવાદ આશીર્વાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એ અંતે પાસ તો થયો - વાક્યમાં તો શું છે ? વિશેષણ નિપાત સંયોજક ક્રિયાવિશેષણ વિશેષણ નિપાત સંયોજક ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.શૃંગ શિંગડું શિખર સિંગાર શૃંગાર શિંગડું શિખર સિંગાર શૃંગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાકાન્તા છંદની પંકિત શોધીને લખો સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય. છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય. છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ચતુર્ + પદી' શબ્દની સંધિ જોડો. ચતુર્પદી ચતુષ્પદી ચતુસ્પદી ચતૂર્પદી ચતુર્પદી ચતુષ્પદી ચતુસ્પદી ચતૂર્પદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. વિષ ડોક વાયુ લખાણ વિષ ડોક વાયુ લખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP