ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વરદાન' એટલે દુખા પાક દાન નિશાંત દુખા પાક દાન નિશાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું દ્રષ્ટાંત ન હોય તેવા શબ્દસમૂહને ઓળખી બતાવો. સેવાપૂજા ઊઠબેઠ દાણોપાણી દ્વિવેદી સેવાપૂજા ઊઠબેઠ દાણોપાણી દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે ? ઝાડ પ્રેમ ગાંધીજી ઝુમખું ઝાડ પ્રેમ ગાંધીજી ઝુમખું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હરિગીત છંદમાં કેટલી માત્રા હોય છે ? બાર અઠ્ઠાવીસ સોળ એકવીસ બાર અઠ્ઠાવીસ સોળ એકવીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા...’ - રેખાંકિત સર્વનામ કયા પ્રકારનું છે ? સ્વવાચક આમાંથી કોઈપણ નહીં સર્વનામ નથી જાતિવાચક સ્વવાચક આમાંથી કોઈપણ નહીં સર્વનામ નથી જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પ્રેરકવાક્ય શોધીને લખો. તેને બધાં દાખલા ગણવા પડશે તે બધા દાખલા ગણશે તેણે બધા દાખલા ગણ્યા તેણે દાખલા ગણાવડાવ્યા તેને બધાં દાખલા ગણવા પડશે તે બધા દાખલા ગણશે તેણે બધા દાખલા ગણ્યા તેણે દાખલા ગણાવડાવ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP