ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સુકા ઘાસના પૂળાનું ખડકલું - શબ્દસમૂહ માટે એક શબ્દ. તગાવી ડુંગરી થપ્પો ઓઘલી તગાવી ડુંગરી થપ્પો ઓઘલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દુષણ'નો વિરૂદ્વાર્થી શબ્દ કયો છે ? પ્રદૂષણ કદૂષણ આભૂષણ ભૂષણ પ્રદૂષણ કદૂષણ આભૂષણ ભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.દૂઝણી ગાયની લાત પણ સારી દૂઝણી ગાય દૂધ આપતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે. ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી દૂઝણી ગાય દૂધ આપતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે. ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ કયા શબ્દોનું વિભાજન ન કરવું જોઈએ ? એટલે આપેલ તમામ પછી નઈ એટલે આપેલ તમામ પછી નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે કયો વિકલ્પ સાચો નથી ? ધ્વનિ દેવ સૂરજ અવાજ ધ્વનિ દેવ સૂરજ અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાયર' શબ્દનો પર્યાયવાચી જણાવો. રણ પર્વત ઝરણું દરિયો રણ પર્વત ઝરણું દરિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP