એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રોહન એક કામ 5 મિનિટમાં પુરુ કરે છે તો તેનો કામનો દર ___ કામ/સેકન્ડ થાય

300 કામ/સેકન્ડ
1/5 કામ/સેકન્ડ
5/1 કામ/સેકન્ડ
1/300 કામ/સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
અનુચિત સ્પર્ધા ટાળવા અને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા માટે લાગુ પાડવામાં આવતા વેરાને ___ કહે છે.

એક્સાઈઝ ડ્યુટી
કસ્ટમ ડ્યુટી
એન્ટી ડમ્પિંગ ડ્યુટી
ડમ્પિંગ ડ્યુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે ત્યારે ___ ખાતું ઉતાર અને ___ ખાતું જમા થાય.

રોકડ/બેંક, ઘાલખાધ
રોકડ/બેન્ક, ઘાલખાધ પરત
ઘાલખાધ, રોકડ/બેંક
ઘાલખાધ પરત, રોકડ/બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP