કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતે ક્યા દેશ સાથે ‘50 સ્ટાર્ટઅપ એક્સચેન્જ પ્રોગ્રામ' લૉન્ચ કર્યો ? શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભૂટાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીતિ આયોગના વાર્ષિક સ્વાસ્થ્ય સૂચકાંક 2020-2021માં નાના રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના પ્રદર્શનકર્તા તરીકે ઉભરી આવ્યું ? સિક્કિમ મણિપુર નાગાલેન્ડ ત્રિપુરા સિક્કિમ મણિપુર નાગાલેન્ડ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અંડરવૉટર કોમ્યુનિકેશન માટે સેન્સર ટેકનોલોજી વિકસિત કરવા DRDOએ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મુંબઈ IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ‘મન કી બાત’ના 100 એપિસોડ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ (NGMA)માં ‘જનશક્તિ’ એકિઝબિશનનું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ નવી દિલ્હી જયપુર બેંગલુરુ અમદાવાદ નવી દિલ્હી જયપુર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સ્પેસ એજન્સીએ એઓલસ સેટેલાઈટ (Aeolus Satellite) વિકસિત કર્યો છે ? NASA ROSCOSMOS ESA ISRO NASA ROSCOSMOS ESA ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મેડ્રિડ ઓપન 2023ના વિજેતા કાર્લોસ અલ્કારાજ ક્યા દેશના છે ? રશિયા અમેરિકા સ્પેન ઈંગ્લેન્ડ રશિયા અમેરિકા સ્પેન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP