Loading [Contrib]/a11y/accessibility-menu.js
કાયદો (Law)
નીચેના પૈકી ઇન્ડિયન પીનલ કોડમાં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે ?
કાયદો (Law)
આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવેલ છે ?
કાયદો (Law)
રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ?
કાયદો (Law)
ફરિયાદ કઈ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?
કાયદો (Law)
અગૃહણીય ગુનો એટલે શું ?
એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકતી નથી
એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય
આપેલ પૈકી એક પણ નહીં
એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law)
FIR નું પૂરું નામ શું છે ?