Loading [Contrib]/a11y/accessibility-menu.js
કાયદો (Law)
નીચેના પૈકી ઈન્ડિયન પીનલ કોડમાં કઈ કલમ સ્ત્રી વિરુદ્ધના ગુનાને લગતી છે ?
કાયદો (Law)
હુમલાની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવી છે ?
કાયદો (Law)
'અ' અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ?
કાયદો (Law)
'ખૂન' માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ?
કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?