GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચે દર્શાવેલ કઈ યોજના અંતર્ગત અનુસૂચિતજાતિ, અનુસૂચિતજનજાતિ અને મહિલાઓના વ્યવસાયને પ્રોત્સાહિત કરવા માટે ધિરાણ આપવામાં આવે છે ?

પ્રધાનમંત્રી મુદ્રા યોજના
સ્ટાર્ટ અપ ઇન્ડિયા
સ્ટેન્ડ અપ ઇન્ડિયા
મેક ઈન ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કયા પ્રકારની ખેતીમાં જંગલોને કાપી કે બાળીને ખેતરો તૈયાર કરી તેમાં અનાજ, મકાઈ, કંદમૂળ, તમાકુ, શેરડી વગેરેનું વાવેતર કરવામાં આવે છે ?

વ્યાપારી ખેતી
બાગાયતી ખેતી
ઝૂમ ખેતી
જૈવ ખેતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કયો છંદ છે ?
ઊગે છે સુરખીભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એકે નથી વાદળી."

હરિગીત
વસંતતિલકા
મંદાક્રાન્તા
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP