ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનો સરવાળો 55 છે જો તેમનો ગુણોત્ત૨ 4:7 હોય, તો તે સંખ્યાઓ શોધો. 22 અને 33 44 અને 11 20 અને 35 30 અને 25 22 અને 33 44 અને 11 20 અને 35 30 અને 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે ? 21 લિટર 10 લિટર 23 લિટર 20 લિટર 21 લિટર 10 લિટર 23 લિટર 20 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) X : 4 = 26 : 4 તો X ની કિંમત કેટલી થાય ? 12 26 3 2 12 26 3 2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X/4 = 26/4 X = 26
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓ 13 : 11 ના પ્રમાણમાં છે. બે સંખ્યા વચ્ચેનો તફાવત 24 છે . મોટી સંખ્યા = ___. 156 312 144 169 156 312 144 169 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) A, B, C અને D ને 5 : 2 : 4 : 3 ના પ્રમાણમાં રકમ વહેચવાની થાય છે. C ને D કરતાં રૂ. 2000 વધુ મળે છે. તો B ને કુલ કેટલા રૂપિયા મળશે ? 6000 8000 10000 4000 6000 8000 10000 4000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP A : B : C : D 5X 2X 4X 3X 4X - 3X = 2000 X = 2000 B = 2X = 2 × 2000 = 4000
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓ 13 : 11ના પ્રમાણમાં છે. બે સંખ્યા વચ્ચેનો તફાવત 24 છે. મોટી સંખ્યા = ___. 144 312 169 156 144 312 169 156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP