ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી ?

અમરસિંહ ચૌધરી
કેશુભાઈ પટેલ
બાબુભાઇ જે.પટેલ
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ?

રૂપરામ
મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને
ભોળાનાથ સારાભાઈ
મહિપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું.
આપેલ પૈકી એક પણ નહીં
હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ?

નરહરિ પરીખ
શંકરલાલ બેંકર
ઇન્દુલાલ યાજ્ઞિક
અનસુયાબેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP