ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "સૂર્યપુત્ર" પુસ્તકમાં કેન્દ્રસ્થાને કોણ છે ? કર્ણ યુધિષ્ઠિર આપેલ માંથી કોઈ નહીં ચીમનભાઈ પટેલ કર્ણ યુધિષ્ઠિર આપેલ માંથી કોઈ નહીં ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધી-વિનોબાના ગ્રામ સ્વરાજના મંત્રને મૂર્તિરૂપ આપવા મથનાર સર્વોદય કાર્યકર કોણ છે ? ઇન્દુલાલ યાજ્ઞિક પાંડુરંગ ગોવિંદ ચુનીભાઈ વૈદ્ય ડાહ્યાભાઈ નાયક ઇન્દુલાલ યાજ્ઞિક પાંડુરંગ ગોવિંદ ચુનીભાઈ વૈદ્ય ડાહ્યાભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રોમના કયા ઈતિહાસકાર મુજબ રોમનું અઢળક સોનું ઢસડાઈ જાય છે. તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો ? ટોલેમી ઓરોકૂલ પ્લિની સ્ટ્રેબો ટોલેમી ઓરોકૂલ પ્લિની સ્ટ્રેબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં જંગલ ખાતાના વડા ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટસનું મુખ્ય મથક કયાં આવેલું છે ? જુનાગઢ ગાંધીનગર વડોદરા વલસાડ જુનાગઢ ગાંધીનગર વડોદરા વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવ્રુતિ શરૂ કરેલ ? ફ્રાંસ જાપાન ઇંગ્લેન્ડ અમેરિકા ફ્રાંસ જાપાન ઇંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી ? કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી બાબુભાઇ જે.પટેલ કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી બાબુભાઇ જે.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP