ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે ? બળવંતરાય મહેતા ડૉ.જીવરાજ મહેતા પ્રબોધ રાવળ હિતેન્દ્ર દેસાઇ બળવંતરાય મહેતા ડૉ.જીવરાજ મહેતા પ્રબોધ રાવળ હિતેન્દ્ર દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ શામલાજી શેઠ ખુશાલચંદ શેઠ લક્ષ્મીચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ શામલાજી શેઠ ખુશાલચંદ શેઠ લક્ષ્મીચંદ શેઠ શાંતિદાસ જવાહરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વ્યક્તિદીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો ? 1.50 2.50 4.50 3.50 1.50 2.50 4.50 3.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના અંતિમ શાસક કોણ હતા ? વિસલદેવ ભીમદેવ બીજો અજળપાળ ત્રિભુવનપાળ વિસલદેવ ભીમદેવ બીજો અજળપાળ ત્રિભુવનપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ફ્રાન્સ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સૌથી પહેલી વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી ? પોંડિચેરી મુસલીપટ્ટમ્ સુરત કલકત્તા પોંડિચેરી મુસલીપટ્ટમ્ સુરત કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'નવજીવન' માસિક કોણે શરૂ કર્યું હતું ? લોકો ગાંધીજી મજૂરો ઔદ્યોગિક કામદારો લોકો ગાંધીજી મજૂરો ઔદ્યોગિક કામદારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP