ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'છેલ્લો કટોરો ઝેરનો બાપુ' કોણે ગાયું ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી દુલાભાયા કાગ કાન્ત ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી દુલાભાયા કાગ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખેડા સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ? ગાંધીજી વલ્લભભાઈ પટેલ મોહનલાલ પંડ્યા વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી વલ્લભભાઈ પટેલ મોહનલાલ પંડ્યા વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ? બાઈ હરિરની વાવ સૈયદ આલમની મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ બાઈ હરિરની વાવ સૈયદ આલમની મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 14મા તીર્થંકર અનંતનાથના પિતાનું નામ જણાવો. દેવદત્ત ઉદયન બ્રહ્મદત્ત સિંહસેન દેવદત્ત ઉદયન બ્રહ્મદત્ત સિંહસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? ગાંધીજી રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ બાલ ગંગાધર તિલક ગાંધીજી રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? સરોજિની નાયડુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ સરોજિની નાયડુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP