મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? વારસો નિર્જીવ સજીવ અનુવંશ વારસો નિર્જીવ સજીવ અનુવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? ઈરાવતી કર્વે એમ.એન.શ્રીનિવાસ વિશ્વનાથ મોહન યોગેન્દ્રસિંહ ઈરાવતી કર્વે એમ.એન.શ્રીનિવાસ વિશ્વનાથ મોહન યોગેન્દ્રસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? જી.ડી.બોઆઝ અમિત અબ્રાહમ ગોવિંદરાજ પદ્મનાભન નરેન્દ્રનાથ સેનગુપ્તા જી.ડી.બોઆઝ અમિત અબ્રાહમ ગોવિંદરાજ પદ્મનાભન નરેન્દ્રનાથ સેનગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? અર્પિત દરજ્જો વૈકલ્પિક દરજ્જો ગ્રાહ્ય દરજ્જો પ્રાપ્ત દરજ્જો અર્પિત દરજ્જો વૈકલ્પિક દરજ્જો ગ્રાહ્ય દરજ્જો પ્રાપ્ત દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) 'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ? ઓગસ્ટ કોન્ત બી. એફી સ્કીનર કાર્લ માર્ક્સ એમ. એન. રોય ઓગસ્ટ કોન્ત બી. એફી સ્કીનર કાર્લ માર્ક્સ એમ. એન. રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? રોબર્ટ મર્ટન ડૉ. રાધાકમલ મુકરજી મેકઆઈવર અને પેજ એમ હેરોલોમ્બીસ રોબર્ટ મર્ટન ડૉ. રાધાકમલ મુકરજી મેકઆઈવર અને પેજ એમ હેરોલોમ્બીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP