મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ? અધિકારવાદી લાડ લડાવવાની સામેલગીરી વિનાની આપખુદ અધિકારવાદી લાડ લડાવવાની સામેલગીરી વિનાની આપખુદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા ? ઓસ્ટ્રીયા ફ્રાન્સ સ્પેઈન ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રીયા ફ્રાન્સ સ્પેઈન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1918માં અલ્હાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઈ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનના વિભાગમાં થયો હતો. 1911માં સેઈન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? ગ્રાહ્ય દરજ્જો અર્પિત દરજ્જો પ્રાપ્ત દરજ્જો વૈકલ્પિક દરજ્જો ગ્રાહ્ય દરજ્જો અર્પિત દરજ્જો પ્રાપ્ત દરજ્જો વૈકલ્પિક દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? ગિન્સબર્ગ મેકાઈવર અને પેજ જહોન્સન યંગ અને મેક ગિન્સબર્ગ મેકાઈવર અને પેજ જહોન્સન યંગ અને મેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ? મ્યુલર કિશ્ર્ચયન મેક્સ વેબર કેરોલીન મે સ્ટીફન જોન્સ મ્યુલર કિશ્ર્ચયન મેક્સ વેબર કેરોલીન મે સ્ટીફન જોન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP